Thursday, 1 November 2012

 એક છોટી સી લવ - સ્ટોરી :
બે પ્રેમી પંખીડા પહાડો માં ફરવા નીકળ્યા ...
અચાનક છોકરા ને ઠેસ વાગી ને એના અંગુઠામાં થી દડ દડ કરતુ લોહી વહેતું થય ગયું
છોકરા ને થયું હમણાં એની પ્રેમિકા દુપટ્ટાને ફાડી ને પાટો બાંધશે ...
એણે પ્રેમિકા ના દુપટ્ટા સામે જોયું ..
પ્રેમિકા નજીક આવી....એની આંખો માં આંખો નાખી ને બોલી :
" ડાય'નો થા માં ...૧૮૦૦ નો ડ્રેસ છે ...ને મેચિંગ દુપટ્ટો તો માંડ મળ્યો છે ..છાનોમાનો ખિસ્સામાંથી રૂમાલ કાઢ "

www.simplemessagingservice.blogspot.com

No comments:

Post a Comment